Gujarat Development

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવેનાહસ્તે ચેખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

નેશનલ પ્રોગ્રામ ઓફ ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ હેઠળ આ પ્રકારના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લા…

3 years ago

સાણંદ નગરપાલિકા હોલ ખાતે ખેતી વિષયક પાક ભરી સંવાદ તેમજ ખેતીવાડી વિભાગના વિવિધ મંજૂરી પત્રો અને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન

આવક બમણી કરવા ડાંગર પાકની જગ્યાએ બાગાયતી પાકો અને પ્રાકૃતિક કૃષિતરફ વળવાનો ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ નો ખેડૂતોને અનુરોધ જિલ્લા વિકાસ…

3 years ago

રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 8.5 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું*માછીમારોની આવકમાં પણ થયો વધારો, પરિવારદીઠ વાર્ષિક આવક…

3 years ago

ધર્મતીર્થતો અનુભૂતિજન્ય સત્યધર્મનું કેન્દ્ર

માણસની ત્રિવિધ પ્રકૃતિ છે, જેમાં સત્વ ગુણ , રજોગુણ અને તમો ગુણ આ ત્રિવિધ પ્રકૃતિ અને માણસની રુચિ અનુસારધ્યાનાત્મક, ક્રિયાત્મક…

3 years ago

અમદાવાદમાં સોલા ભાગવત નજીક યુ-20 પાર્કમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત દેશ-વિદેશના મેયર તથા ડેલિગેટ્સ દ્વારા વૃક્ષારોપણ

**40 દેશના મેયર સહિત 56 જેટલા વિદેશી ડેલિગેટ્સ દ્વારા વૃક્ષારોપણ કરી ખાતમુહૂર્ત કરાયું**એક વર્ષમાં 15 હજાર સ્ક્વેર મીટરનો શહેરનો પ્રથમ…

3 years ago

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારતની G20 પ્રેસિડેન્‍સી અન્‍વયે U20 મેયોરલ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

કેન્‍દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી કૌશલ કિશોર અને દેશ-દુનિયાના ૫૪ શહેરોનાં મેયર્સની સહભાગિતા વિશ્વનાં શહેરોનાં મોડર્ન ડેવલપમેન્‍ટ-ફ્યુચર ચેલેન્‍જીસનાં સોલ્યુશન માટે U20…

3 years ago

ગુજરાતના આતિથ્યને બિરદાવતા વિદેશી મહેમાનો

‘અમને ફરીથી આવવું ગમશે- યાદગાર સ્વાગત- ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમૃધ્ધ છે…’ મહેમાનોના પ્રતિભાવો** ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી G-20 અંતર્ગત બેઠકો…

3 years ago

U20 સમીટના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક “મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા”ના હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેએ સાણંદ તાલુકાના ચેખલા ગામે સખી મંડળના બહેનો સાથે કરી મુલાકાત** શ્રી મેહુલ દવેએ હાથવણાટથી…

3 years ago

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતેટોકિયોના ગવર્નર સુશ્રી યુરિકો કોઈકે

ગુજરાતે U20ની મેયોરલ સમિટ સહિતની બેઠકોના કરેલા સફળ આયોજનથી પ્રભાવિત થતા ટોકિયો ગવર્નરશ્રી વાયબ્રન્‍ટ સમિટની સિરીઝમાં જાપાનની સતત સહભાગીતાથી ગુજરાત-જાપાન…

3 years ago

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૨મી જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજી "એક વિધાન-એક નિશાન-એક પ્રધાન" સિદ્ધાંતના શિલ્પકાર હતા : અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીપ્રખર રાષ્ટ્રવાદી નેતા સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીએ…

3 years ago