Gujarat Development

કચ્છના સફેદ રણમાં ઢળતી સાંજનો આહ્લાદક નજારો નિહાળી અભિભૂત થતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

લાઈટ એન્ડ સાઉન્ડ શૉ થકી કચ્છના ખંત, ખમીર, શૂરાતન અને કલાથી છલકતા અતિત-વર્તમાનના સાક્ષી બનતા રાજ્યપાલશ્રી રાજયપાલશ્રીએ કેમલ સફારી કરી,…

2 years ago

9 વર્ષની સામ્યાને અમદાવાદ જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી

નાની ઉંમરે મોટી સફળતા અને બાળપણમાં જ એવરેસ્ટ ચડવાનું અદમ્ય સાહસ ધરાવતી ગુજરાતની દીકરી સામ્યા પંચાલ**માત્ર 9 વર્ષની નાની ઉંમરે 17,598 ફૂટની ઊંચાઈએ આવેલા 'એવરેસ્ટ બેઈઝ કેમ્પ'ને સર કરવાની સિદ્ધિ મેળવનાર ગુજરાતની એકમાત્ર દીકરી સામ્યા પંચાલ સામ્યા પંચાલને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદજિલ્લામાં 'બેટી બચાવો, બેટી પઢાવો'ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી…

2 years ago

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૧૯ મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : વર્તમાન ગ્લોબલ વૉર્મિંગ સહિતની સમસ્યાનું નિદાન પ્રાકૃતિક કૃષિમાં છે. ગુજરાતમાં નવ લાખ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી,…

2 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત રામકથામાં હાજરી આપી

મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય શ્રી રામભદ્રાચાર્યજીના મુખે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરિત્રોનું શ્રવણ કરી ધન્યતા અનુભવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવ સેવા સમિતિ…

2 years ago

૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા : ૭,૫૩,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી : એક મહિનામાં રાજ્યમાં ૨,૬૨,૯૮૬ ખેડૂતોને તાલીમ

જિલ્લા મથકો અને તમામ તાલુકા મથકોએ અઠવાડિયામાં બે દિવસ; રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું બજાર ભરાશે રાજ્યમાં વધુને વધુ…

2 years ago

નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો વાર્ષિક  દીક્ષાંત સમારોહ યોજાયો

૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૨ ચંદ્રકો અને ૬૬૭ વિદ્યાર્થીઓને સ્નાતક-અનુસ્નાતકની પદવીઓ એનાયત કરાઇ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૯મો પદવીદાન સમારોહ રાજયપાલ…

2 years ago

નવસારીના ગુરુકુલ સુપા ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શતાબ્દિ મહોત્સવ યોજાયો

ગુરુકુલ પરંપરા અને વૈદિક શિક્ષણ વ્યવસ્થા ભારતવર્ષની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત ગુરુકુલ સભા,…

2 years ago

રાજ્યમાં એક જ દિવસમાં રૂ. 7 લાખ કરોડથી વધુના MOU થયા

ગુજરાતના ઉદ્યોગ વિકાસ માટે આજનો દિવસ ઐતિહાસિક એક જ દિવસમાં થયા 7,17,790 લાખ કરોડના MoU. 3-1 આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…

2 years ago

‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ બિઈંગ ફોર ઓલ’ વિષય પર પ્રી-સમિટ

ગાંધીનગર ખાતે 5 જાન્યુઆરી 2024 ના રોજ 'હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ-બીઇંગ ફોર ઓલ' પર પ્રી-સમિટ યોજાશે*ગુજરાતના માનનીય મુખ્યમંત્રી…

2 years ago

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ-વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે ૨૦૮૪ કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ

-: મુખ્યમંત્રીશ્રી :-• રાજ્યનાં નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો માટે સૌ સાથે મળીને આગળ વધીએ• વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય…

2 years ago