Gujarat

અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિનીતૈયારીઓની સમીક્ષાને લઈને ‘મોકડ્રીલ’ યોજાઈ

ગુજરાત સહિત દેશભરની સરકારી હોસ્પિટલોમાં મંગળવારે કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઇને 'મોકડ્રીલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદની અસારવા 1200…

4 years ago

અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો

ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બરઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નો…

4 years ago

અમદાવાદ જિલ્લાના બાગાયત નિયામકશ્રી તથા સંયુક્ત બાગાયત નિયામકશ્રી દ્વારા પ્રગતીશીલ ખેડુતની મુલાકાત

બાગાયત નિયામકશ્રી ડૉ. પી.એમ. વઘાસીયા તથા સંયુક્ત બાગાયત નિયામકશ્રી જે,આર.પટેલ દ્વારા૨૪/૧૨/૨૦૨૨ના રોજ પ્રાકૃતિક કૃષિ તથા ડ્રોન દ્વારા ખાતરના છંટકાવ માટે…

4 years ago

<strong>ડ્રોન ફલાઈંગ તાલીમ આપતી દેશની એક માત્ર યુનીવર્સિટી: ડૉ. અંજુ શર્મા</strong>

કૌશલ્યા ધ સ્કીલ યુનીવર્સિટી, અમદાવાદ ખાતે “રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કૌશલ્ય વિકાસ દ્વારા કારકિર્દી વૃદ્ધિ" વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ…

4 years ago

૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાંથી સોફ્ટબોર્ડ પીન સાવચેતીપૂર્ણ બહાર કાઢીને સર્જરી પાર પાડી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ…

4 years ago

<br>હેરિટેજ સિટી અમદાવાદ ખાતેથી ‘કાંકરિયા કાર્નિવલ – ૨૦૨૨’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી 'કાંકરિયા કાર્નિવલ- ૨૦૨૨'ના પ્રારંભપ્રસંગે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએકાંકરીયાનો રંગરૂપ…

4 years ago

પાવાગઢના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા "વર્લ્ડ હેરિટેજ સાઇટ" તરીકેનો દરજ્જોઆપવામાં આવ્યો…

4 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી ડિપ્લોમસી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી.ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ…

4 years ago

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘સમરસતા દિવસ’

રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી બળવંતસિંહરાજપૂત, શ્રી કુંવરજીભાઇ બાવળિયા, શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી જગદીશ વિશ્વકર્મા,…

4 years ago

ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનના સમાપન પછી વિદ્યાર્થીઓ અને<br>શિક્ષકો સાથે કુલપતિ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પેટછૂટી ગોષ્ઠી

રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પણ ગુજરાતવિદ્યાપીઠ સંકુલની મુલાકાત લઈને શ્રમદાન કર્યું હતું. શ્રમદાન પછી શ્રી…

4 years ago