Ahmedabad News

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી. થયા ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમ રમતગમત, યુવા અને…

3 years ago

ઇન્ડિયન વુમન્સ લીગની ટ્રોફીનું રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ

૧૬ ફૂટબોલ ટીમના કેપ્ટનને આવકારતા મંત્રી શ્રી હર્ષ સંઘવી અમદાવાદમાં એલિસબ્રિજ જીમખાના ખાતે રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના…

3 years ago

સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત

ઓપરેશન કાવેરી.........સુદાનથી ૫૬ ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા -: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી :- .. ઓપરેશન 'કાવેરી' અંતર્ગત ગુજરાતના…

3 years ago

AMA ખાતે આયોજિત G-20 ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ માસુમ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત G-20 ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ માસુમકાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિતિ…

3 years ago

અમદાવાદના નિકોલ ખાતે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા આયોજિત શ્રીરામકથાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી શ્રીઋષિકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના નિકોલ ખાતે વિશ્વ ઉમિયાધામઅમદાવાદ દ્વારા આયોજિત શ્રી રામકથાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરેઆરોગ્ય…

3 years ago

સ્વાગત સપ્તાહ ઉજવણી – અમદાવાદ જિલ્લો

ગ્રામ સ્વાગતની કુલ 1275, તાલુકા સ્વાગતની કુલ 277 તથા જિલ્લા સ્વાગતની કુલ 27 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો લોકાભિમુખ વહીવટ…

3 years ago

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્ય શ્રીકનુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્યશ્રી કનુભાઈપટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે…

3 years ago

હરે કૃષ્ણમંદિર ભાડજ ખાતેપાટોત્સવની ભવ્ય ઉજવણી

હરે કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિક અષ્ટમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર,ભાડજ ખાતે બુધવાર તા. 19 એપ્રિલ થીમંગળવાર 23…

3 years ago

વિશ્વ પુસ્તક દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વરિષ્ઠ પત્રકાર શ્રી રમેશતન્નાની પોઝિટિવ સ્ટોરીઝ શ્રેણીના દસમા પુસ્તક ‘સમાજનો છાંયડો’નું વિમોચન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ -સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ' એ જ સકારાત્મકતાનુંસૌથી મોટું ઉદાહરણ- શ્રી નરેન્દ્રભાઈની કાર્યપદ્ધતિ…

3 years ago

અખાત્રીજના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા

ગૃહ રાજ્યમંત્રીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી…

3 years ago