Breaking News

જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી પરિષદ 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ

ગુજરાતના ગૌરવસમા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલG ૨૦ ના પ્રતિનિધિશ્રીઓ સાથે જોડાયા00000 G 20Know More

“ડિજિટલ ઇન હેલ્થ –અનલોકિંગ વેલ્યુ ફોર એવરીવન” વિષય પર વર્લ્ડ બૅન્કનો મુખ્ય અહેવાલ જાહેર કર્યો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસKnow More

જી-20ના સભ્યો તરીકે સૌથી ઓછા સામાન્ય ભાજકનો લાભ લઈને “લઘુતમ વ્યવહારુ ઉત્પાદન” ઊભું કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે: ડૉ. માંડવિયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી અને કાર્યલક્ષી જી20 પ્રમુખપદનાં વિઝનને અનુરૂપ જી20 સ્વાસ્થ્ય મંત્રીની બેઠક પરિણામ દસ્તાવેજનો સ્વીકારKnow More

હાથશાળ-હસ્તકલાના કારીગરોને વૈશ્વિક માર્કેટ મળે તે માટે બંને મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ફ્લિપકાર્ટ-એમેઝોન સાથે રાજ્ય સરકારના એમ.ઓ.યુ.

વડોદરામાં રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોને રાજ્ય એવોર્ડથી સન્માનિત કરવાના કાર્યક્રમમાં અધ્યક્ષતા કરતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહKnow More

ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં વિકસાવવાની જરૂર છે : શ્રી અજય બંગા પ્રેસિડેન્ટ વર્લ્ડ બેંક

વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટ્સ – સ્માર્ટ ડિઝાઇન અને સફળ પ્રોજેક્ટ્સનું ઉદાહરણ:Know More