વિકાસના નવા યુગ માટે ગુજરાતને ₹20,011 કરોડની મોટી બજેટ જોગવાઈ કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દેશના આર્થિક વિકાસમાં સતત અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યની ઔદ્યોગિક, વ્યાપારી અને માળખાકીય શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ બજેટમાં ગુજરાત માટે કુલ ₹20,011 કરોડની વિશાળ બજેટ જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના વિકાસપ્રવાસમાં નવી દિશા અને ગતિ આપનાર સાબિત થશે. આ બજેટ હેઠળ સેમીકન્ડક્ટર ઉદ્યોગ, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સ, આવાસ યોજનાઓ, ઔદ્યોગિક તથા ડિજિટલ માળખાગત સુવિધાઓ, પ્રવાસન વિકાસ, માર્ગ અને એરવેઝના વિસ્તરણ સાથે-साथ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ તમામ ક્ષેત્રોમાં થનારા રોકાણથી રોજગારની નવી તકો સર્જાશે, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે અને રાજ્યના સામાજિક તથા આર્થિક વિકાસને લાંબા ગાળે મજબૂત આધાર મળશે. કેન્દ્રીય તબદીલીઓ નોંધપાત્ર રીતે વધી છે. વેરાની વહેંચણી: રૂ 57,310 કરોડ 2026-27 ના અંદાજ માટે ગુજરાતને કરની વહેંચણી તરીકે બજેટમાં ફાળવવામાં આવ્યા છે. સહાયક અનુદાન: ગુજરાત માટે વર્ષ 2025-26 (અંદાજપત્રીય અંદાજ) માં 20,011 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. આઇટમ…
Gold Silver Price Drop India |વૈશ્વિક બજારની અસરને પગલે ભારતીય કોમોડિટી માર્કટ (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં સોમવારે ભારે…
આશ્ચર્યમ કહી શકાય એવી વાત વિશ્વના અબજો પતિ એલોન મસ્કે કરા છે તે કહે છે કે "શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું…
Gold Silver Price | બજેટ (Budget) બાદ ભારતીય કોમોડિટી માર્કેટમાં (Commodity Market) ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે. સોના અને ચાંદીના…
Budget 2026 What is Cheaper and Costlier | નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) રવિવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2026-27નું સામાન્ય બજેટ (Union…
નાણા પ્રધાને 2026ના બજેટમાં કરેલી 10 મહત્વની જાહેરાતો નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 9મું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. દેશમાં…
Budget 2026 | લોકસભામાં બજેટ ભાષણ (Budget Speech) દરમિયાન જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે આઈટી સેક્ટર (IT Sector) માટે મદદની જાહેરાત…
* રાજ્યની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 42.583 ગીગાવૉટ, જેમાં 14,820.94 મેગાવૉટ પવન ઊર્જા અને 25,529.40 મેગાવૉટ સૌર ઊર્જા સામેલ *…
Budget 2026 Tax Relief | કેન્દ્રીય બજેટમાં આ વખતે ઈનકમ ટેક્સ (Income Tax) ના નિયમોમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે.…
Gold Silver Price Budget 2026 | 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Union Budget) માં સરકાર સોના અને ચાંદી…