આપણએ એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં ટેકનોનોજીનું પ્રભુત્વ વધતું રહ્યું છે. ટેકનોલોજીના પગલે આર્ટ પ્રત્યેની આપણી ધારણાને ફરીથી આકાર મળતો રહે છે, AI ( આર્ટીફીશ્યલ ઇનેટોલીજન્સ) અને ફોટોગ્રાફીના ટેકનોલોજી આધારીત ક્રિયેટિવીટીની શક્યતાઓનું ક્ષેત્ર ખુલ્યું છે. AI ની ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને તેમાં અદ્યતન ફોટો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, કેટલાક ક્રિયેટીવ લોકોએ સમગ્ર વિશ્વમાં સુંદરતાના નવા આયામને જોડવાનો પ્રયાસ કર્યો છે.






અહીં આપેલા ફોટા આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ (AI) આધારીત છે. જે દર્શાવે છે કે કેવી રીતે AI ની નજરે વિશ્વના લોકપ્રિય દેશોની મહિલાઓ કેવી આકર્ષક લાગે છે તેની ક્પના કરાઇ છે. ઇન્ટરનેટ પર આ ફોટા ધૂમ મચાવી રહ્યા છે. ભારતની યુવતીઓના મોહક આકર્ષણથી લઈને અમેરિકા સહીતના દશ દેશોની યુવતીઓમાં સૌંદર્ય છલાકાઇ રહ્યું છે તે જોવા મળે છે.








તમામ તસ્વીરો સંપૂર્ણપણે AI જનરેટ કરવામાં આવી છે. કેટલીક તસ્વીરોનો આઇડ્યા https://yeahmotor.com/માંથી લેવાયો છે