બનાસકાંઠાના નોદોત્રા ગામ ખાતેસમસ્ત ૧૬ ગામ ઉમોટ પરિવારના કુળદેવી શ્રી માળેચી માતાજી અને શ્રી ગોગા મહારાજના નવનિર્મિત “શ્રી ગોગા ધામ” મંદિરની શિખર પ્રાણ પ્રતિષ્ઠા કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી અને ધન્યતા અનુભવી..
આ પ્રસંગે શંભુભાઈ દેસાઈ, સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ – વિક્રમસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ – ઉપપ્રમુખ પાટણKnow More