અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા ખાતે “સુપોષિત કિશોરી અભિયાન મેળા” નું આયોજન
ડેપ્યુટી મેયર શ્રી ગીતાબહેન પટેલે હાજર રહી શાળાની કિશોરીઓને કુશળ તથા સશક્ત બનવા પ્રોત્સાહન પૂરું પાડ્યુંKnow More