કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.

આજરોજ “1279”મો પાટણ નગર સ્થાપના દિન ઉજવણી મહોત્સવ” અંતર્ગત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ – પાટણ જિલ્લા દ્વારા આયોજિત 24મા કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.





આ પ્રસંગે મહંતશ્રી શિવાનંદજી બાપુ, શ્રી નામદાર રાજ સાહેબ કેશરી દેવસિંહજી, સ્ટેટ ઓફ વાકાનેર અને સાંસદ રાજયસભા, શ્રી દશરથજી ઠાકોર, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, વાવ રાણા સાહેબ શ્રી ગર્જેન્દ્રસિંહજી ચૌહાણ – સ્ટેટ ઓફ વાવ, શ્રી દિપકસિંહજી ઝાલા, શ્રી વિસુભા ઝાલા, શ્રી ભારતસિંહજી ભટેસરીયા, યતિનભાઈ ગાંધી, તન્નાજીભાઈ, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી દિલીપસિંહ ઠાકોર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના તમામ કાર્યકરો તથા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.