૧ મે એટલે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર દ્રારકા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનની પુસ્તિકા વિમોચન, લેબર વેલ્ફેર બોર્ડના તથા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના લાભાર્થીઓને સહાય વિતરણ, ઈન્ડસ્ટ્રીયલ હાઈજીન કોર્ષ સર્ટીફીકેટ વિતરણ સહિત વેબ મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યું.