હમાસ નાં રોકેટ હુમલામાં ઈઝરાયલમાં કુલ 300થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 1500થી વધુ ઘાયલોનો આંકડો છે. ત્યારે બીજી બાજુ ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝાપટ્ટીમાં 230થી વધુ લોકોના જીવ લેવાયા છે. અહીં ઘાયલોનો આંકડો પણ 3000ને વટાવી ગયો છે.
હવે આ મામલે વિશ્વના દેશોની પ્રતિક્રિયા આવી રહી છે ત્યારે જાણો કોણે કોનું સમર્થન કર્યું છે…
અધિકતર મુસ્લિમ દેશ ઈઝરાઈલ વિરુદ્ધ વલણ સામે આવ્યું છે.લેબનોન તો મિસાઈલ હુમલો કર્યો ઈઝરાઈલ પર.
ત્યારે ભારત + અમેરિકા + ઇંગ્લેન્ડ + ફ્રાન્સ જેવા દેશો ઈઝરાઈલ સાથે છે.
યુદ્ધ ની દિશા કઈ તરફ હશે તેનું આંકલન અઘરું છે. આ યુદ્ધ કેટલું ભીષણ + કેટલું લાંબુ ચાલશે તે કહેવું અસંભવ છે.
હમાસે નેપાળ નાં નાગરિકો ને પણ બંધક બનાવ્યા ના સમાચાર છે. આતંકીઓ બંધક ઈઝરાયલી મહિલા + સામાન્ય નાગરિક + ઈઝરાયલી સૈનિક સાથે ક્રૂરતા થી વરતે છે.
સ્થિતિ અત્યંત નાજુક છે. એક તરફ રશિયા / યુક્રેન ( નાટો ) બીજી તરફ અજરબેજન / આર્મેનિયા ત્રીજી તરફ સીરિયા ચોથી તરફ ઈઝરાઈલ સામે ઇસ્લામિક યુદ્ધ.
ચાંડાળ ચીન ની ગતિવિધિ તેમજ પાકિસ્તાન ની આંતરીક કટોકટી ( અફઘાની આતંકીઓ ના હુમલા ) તો બીજી બાજુ ખાલિસ્તાન ..
ચારે બાજુ યુદ્ધ ના એંધાણ દેખાઈ રહ્યાં છે..