મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે ‘સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલ’ નો શુભારંભ કરાવતાં વિકસતા યુગમાં સાહિત્ય જ પથદર્શક બનશે તેમ જણાવી રાજકોટવાસીઓને શબ્દ-કલા-સાહિત્યના ત્રિવેણી સંગમ સમા આ કાર્યક્રમનો લાભ લેવા તથા ‘વાંચે ગુજરાત’ અભિયાનને વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો