સુરત શહેર માટે આજનો દિવસ સુખાકારીની નવીન સોગાત લઈને આવ્યો. આજે નવસારીના માનનીય સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા મંત્રીમંડળના સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સુરત શહેરના કુલ રૂ. 482.21 કરોડના પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું


