Breaking News

ભારતમા પ્રથમ પાણીમાંથી હાઇડ્રોજન બનાવનાર “ઈલેક્ટ્રોલાઈઝર” લોન્ચ કર્યુ.

7-3

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત “સાણંદ ગ્લોબલ એકસ્પો” કાર્યક્રમનો માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે શુભારંભ કરાવ્યો. સાથે જ ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરવા માટે ભારતમા પ્રથમ પાણીમાંથી હાઇડ્રોજન બનાવનાર “ઈલેક્ટ્રોલાઈઝર” લોન્ચ કર્યુ.

એક્સ્પોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ નૂતન ટેકનોલોજીથી માહિતગાર થવાનો અવસર મળ્યો.

આ કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, ધાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ શ્રી અજિતભાઈ શાહ, ઓમાનથી પધારેલ ઉદ્યોગપતિશ્રી હુસ્ની મુબારક અલ અબ્રીજી, જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ – શ્રી જે પી વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ – શ્રી કિરીટસિંહ વાઘેલા અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિયો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post