શ્રી ભદ્રબાહુસ્વામી રચિત શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અનેક મંત્રો-યંત્રો થી ભરપૂર છે,
ભક્તિયોગ અને મંત્રયોગના અદભૂત સુમેળ રૂપ છે, સર્વ ઉપદ્રવો નાશ કરવામાં સહાયકારક છે અને ભવાંતરમાં સમ્યગ્ દર્શન અપાવનારૂ છે. આ સ્તોત્ર ની દરેક ગાથાનાં પહેલા શબ્દો અનુક્રમે ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, અરિહંત અને સિદ્ધના વાચક શબ્દો છે. તેથી આ સ્તોત્રમાં નવકાર મહામંત્ર પણ આવી જાય છે. દેશકાળનો વિચાર કરી પૂજ્ય આચાર્ય ભગવંતોએ વર્ષો પહેલા લોકોનાં આત્મકલ્યાણ અને મંગલ માટે અનેક મહા પ્રભાવિક મંત્રો-સ્તોત્રોનાં વિધાન બતાવ્યા છે તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ મંગલ સ્તોત્ર છે.
પૂજનમાં ૩ મુખ્ય પીઠિકા અને અન્ય નાની પીઠિકા નું આયોજન કરવામાં આવશે. પીઠિકા દીઠ નકરો: મુખ્ય પીઠિકા માટે $૫૦૪ અને નાની પીઠિકા માટે $૭૫ નક્કી કરવામાં આવેલ છે. પૂજનમાં લાભ લેનાર મુખ્ય પીઠિકાના પરિવારને મોટુ અને અન્ય પરિવારને નાનું યંત્ર આપવામાં આવશે અને તે યંત્ર પૂજન બાદ ઘરે લઈ જવાનું રહેશે. પૂજનમાં પરિવારના બધા સભ્યથી લાભ લેવાશે. પૂજાના વસ્ત્ર હોવા જરૂરી છે. પૂજનનું સંચાલન શ્રી હિતેશભાઈ શાહ કરશે.
Saturday, April 20th, 2024 @ 12:39 pm
Live Pravachan by Param Pujya
Ratnasundarsuriswariji Maharajsaheb
SAcharya Maharaj needs no introduction. The name itself is embedded with words like Victory, Jewels, beauty of humanity, and gracefulness. A great saint whose ideas and followers have no geographical boundaries even though he has never traveled outside India. Acharya Maharaj is endowed with the rarest blessing of the goddess Saraswati. He has written 300 books in Gujarati. Many of these books have been translated into various languages Such as English, Hindi, Marathi, Sindhi, French, etc., and more than 6 million copies of his books are spread over the entire nation and his words are being heard nationally and internationally through channels like ARIHANT TV, PARAS TV & SOHAM TV and many have benefited in their lives through his preaching. So DO NOT MISS this opportunity to hear Live Pravachan of Acharya Bhagwant himself.
Program Schedule:
· 8:30 to 9:15 am – Navkarsi
· 9:15 am – Introduction & Guru Vandan
· 9:25 am – Guru Vani
JSMC Thanks:
- Lt. Vijay & Darshana Shah and Samprati Shah family sponsoring Navkarsi
- Anish & Neha Shah family sponsoring Navkarsi
aturday, April 13th, 2024 @ 9: