Breaking News

:વડાપ્રધાનશ્રીએ GCTM ના સફળ ક્રિયાન્વયન માટે આપ્યા પાંચ લક્ષ્યો:-*• વિશ્વભરની ટ્રેડિશનલ મેડિસિન વિદ્યાઓનું ટેક્નોલોજીથી સંકલન• ટ્રેડિશનલ મેડિસિનના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઘડવા• પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના તજજ્ઞો, નિષ્ણાતો માટે GCTM એક વૈશ્વિક મંચ બને• પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓના ક્ષેત્રે શોધ-સંશોધન માટે પૂરતું મૂડીરોકાણ લાવવું• ટ્રેડિશનલ મેડિસિનથી ટ્રિટમેન્ટના પ્રોટોકોલ નક્કી કરવા…………*:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post