જી.આઇ.ડી.સી. અંકલેશ્વર રાજપૂત સમાજ “ગીરાસ” દ્વારા આયોજિત શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત સમારોહમાં કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.
શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત, બાળાઓના મનોરમ્ય સ્વાગત ગીત અને સંકુલના બાંધકામ અર્થે દાતાશ્રીઓએ આપેલો અભૂતપૂર્વ સહયોગ સમાજ અને અંતે રાષ્ટ્રના વિકાસમાં નોંધપાત્ર બનશે.