


આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત વીરોને વંદન માટે ખળી ગામ ખાતે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત પંચ પ્રણના શપથ લઈ ‘અમૃત કળશ યાત્રા’ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.



આ યાત્રામાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઇ નાયક, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ ગીરીબેન ઠાકોર, એપીએમસી ના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, પાટણના ડીડીઓ ડીએમ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.કે મકવાણા, પ્રાંત અધિકારી સંકેતભાઈ પટેલ સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો પણ જોડાયા.


