મેરી માટી મેરા દેશ અમૃત કળશ યાત્રા નું ૧૭૯ વલસાડ વિધાનસભા નું શુભારંભ નાનકવાડા ગામ ખાતે થી માન વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા જી, ૧૭૯ વલસાડ વિધાનસભા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ જી દ્રારા જીલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું આ યાત્રા આવનાર ત્રણ દિવસો માં તાલુકાના તમામ ગામો માં પ્રવાસ કરી ધર ધર સંપકઁ કરી માટી એકત્રિત કરી કાયઁક્રમ ને સફળતાના આરે લઈ જવાસે