ગુજરાતમાં વિવિધ રેલ્વે પ્રોજેક્ટ ધોલેરા ભીમનાથ, અમદાવાદ ધોલેરા , હજીરા સુરત, આબુ અંબાજી તારંગા વગેરેમાં પ્રગતિ ડી પી આર અને ટેન્ડર સંદર્ભ માં ચર્ચા કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા ઝડપી સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર સાથે જુદા જુદા રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ અને હાઇ સ્પીડ રેલ કોરિડોર અંગે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.