27-11
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસ ના બીજા દિવસ નો પ્રારંભ બુલેટ ટ્રેન ની સફર થી કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ગુજરાતના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને પ્રતિનિધિ મંડળ સાથે ટોકિયો થી બુલેટ ટ્રેન મારફત યોકોહામા સિટી જવા રવાના થયા હતા
યોકોહામા ના પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડન ની મુલાકાત લીધી હતી.
યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે અહી માહિતી મેળવી હતી.