26-11

મુખ્યમંત્રીશ્રીનું જાપાન ખાતેના ભારતીય રાજદૂત શ્રી સીબી જ્યોર્જ અને દૂતાવાસ ના અધિકારીઓએ ઉષ્માપૂર્ણ સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા.



આ હાઈ લેવલ ડેલીગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના પ્રમોશન માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ માં જાપાન માં વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો યોજશે.