મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલા બચાવ રાહત કાર્યો,આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી* *શ્રી ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી*