Breaking News

*આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પશુ આરોગ્ય માવજતને પણ આવરી લેવા પ્રેરણા આપી છે* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ના સરઢવ પશુ આરોગ્ય કેન્દ્રની પણ આ અન્વયે મુલાકાત લીધી હતી*


 *પશુઓનું રસીકરણ, સઘન સારવાર, માવજત કરીને ગ્રામીણ અર્થતંત્રના આધાર સમા પશુઓના સ્વાસ્થ્યની કાળજી લેવાના ભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ આ  પશુ દવાખાનામાં નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે સરઢવના ૧૮૦૦ પશુઓના રસીકરણથી પશુરોગ નિયંત્રણનો પ્રારંભ કરાવ્યો હતો*.  *તેમણે આ વેળા એ ગૌ પૂજન પણ કર્યું હતું*.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: