મુકેશ અંબાણી ડબલ ધમાકા સાથે નાના બન્યા…દિકરીઇશાને ત્યાં ટ્વિન્સનો જન્મ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બન્યા છે., ઇશા અને આનંદ પિરામલ બન્યા જોડિયા બાળકોનો માતા-પિતા બન્યા છે. જેને અહીં ડબલ ધમાકા કહ્યું છે.
અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર તરફથી જાણવા મળ્યું છે કે આવ્યું કે ઇશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયાને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે
અબજોપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર તરફથી જણાવાયું છે કે ઇશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયાને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. અંબાણી પરિવારે લોકો સાથે આ ખુશીને શેર કરી તે આનંદની વાત છે
અંબાણીપરિવાર કહ્યું છે કે અ અમારા બાળકો ઇશા અને આનંદને 19 નવેમ્બર 2022ના રોજ ભગવાને જોડિયા બાળકોના આશીર્વાદ આપ્યા છે. ઇશા અને દીકરી આદિયા અને દીકરો કૃષ્ણા સ્વસ્થ છે. ઇશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ ક્ષણમાં તમારા આશીર્વાદ અને શુભકામના ઇચ્છીએ છીએ.