૭૪મા ગણતંત્ર દિવસના પાવન પર્વે સમગ્ર દેશમાં ધ્વજવંદન સહિત રંગારંગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે
અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના મહાનિયામક શ્રીમતી અંજુ શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સચિવ શ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશને નવા- નવા આયામો તરફ જતા આપણે જોઈ રહ્યા છીએ.
અહીં અભ્યાસ કરતા યુવાધન ભારતનું ભાવિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે. દેશની પ્રગતિમાં દરેક
વ્યક્તિ પોતાનું યોગદાન આપે એવો સંકલ્પ કરે તેમ તેઓએ જણાવ્યું હતું અને ૭૪મા પ્રજાસત્તાક પર્વની સૌને
શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને ત્યારબાદ શ્રીમતી અંજુ શર્માના હસ્તે ગૃહ
રક્ષક દળના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટીના ચીફ સ્કીલ કો-ઓર્ડીનેટર શ્રી પંકજ મિસ્ત્રી, વિંગ કમાન્ડર શ્રી ધર્મેન્દ્ર
સિંઘ, સંસ્થાના અધ્યાપકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.