મહાકાલનો જય જયકાર…

વડાપ્રધાન મોદીએ 11મીના મંગળવારે સાંજે મહાકાલ કોરિડોરનું ઉદ્દઘાટન કરીને વિશ્વભરમાં રહેતા મહાકાલના શ્રધ્ધાળુઓના મનમોહી લીઘા હતા.
હિન્દુ હ્રદય સમ્રાટ તરીકે નામના મેળવી ચૂકેવા વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચન કર્યા હતા. ઉજ્જેનમાં સાંજે પાંચ વાગ્યા પછી અભિષેક થતો ના હોવાથી વડાપ્રધાને માત્ર પૂંજા કરી હતી. વિશ્વના 22 દેશોમાં મહાકાલના પ્રોગ્રામનું લાઇવ ટેલિકાસ્ટ થયું હતું. વડાપ્રઘાન મોદીનો ત્રિપુંડ લગાવેલો ચહેરો જોઇ તેમના સમર્થકો આફ્રિન પોકારી ગયા હતા. દેશના પહેલા વડાપ્રધાન એવા છે કે જે ગંગામાં ડૂબકી લગાવે છે અને ત્રિપુંડ લગાવીને મહાકાળની પૂંજા પણ કરે છે.
અહીં કેટલીક તસ્વીરો વાચકોને ગમશે.



