નડીયાદ જુનિયર જેસી વિંગના 57મા સ્થાપના દિને એનઆરઆઇ અને પત્રકાર શ્રી શૈલેષ પરીખની વિશેષ ઉપસ્થિતિએ સૌને પ્રોત્સાહીત કર્યા હતા. તેમણે તેમના સંબોધનમાં જય મહારાજ કહીને સૌ સંતરામ ભક્તોના દિલજીતી લીધા હતા. જુનિયર જેસી વ્યક્તિ વિકાસ અને સામાજીક સેવાઓ સાથે જોડાયેલું છે. આજના કાર્યક્રમમાં નડિયાદના અન્ય મહાનુભાવો અને સભ્યોના કુટુંબીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની તસ્વીરો