અમેરિકાના ડલાસ ખાતે કપિલ શર્માનો શો 8 જુલાઇને શનિવારે સાંજે યોજાઇ રહ્યો છે. તે માટેે આયોજકોએ તડામાર તૈયારીઓ કરેલી છે.
એક અહેવાલ પ્રમાણે શો હાઉસફૂલ થઇ ગયો છે. કપિલશર્મા અને તેમની ટીમે તોજેતરમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. હસી ખુશીના વાતાવરણ વચ્ચે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કપિલ અને તેમની ટીમે લોકોના દિલ જીતી લીધા હતા. ડલાસથી સુભાષ શાહે આ માહિતી મોકલી છે.