અભી તો મેં જવાન હુ સીનીયરકલબ ઈરવીગ દલાસ લગભગ અક વરષથી બીજા અને ચોથા મગળવારે Dfw Ekta મંદીરના હોલની સાજે ૬ વાગે દલાસ ના સીનીયર ભાઈ બહેનો મળે છે

અભી તો મેં જવાન હુ સીનીયરકલબ ઈરવીગ દલાસ લગભગ અક વર્ષથી બીજા અને ચોથા મગળવારે Dfw Ekta મંદીરના હોલની સાજે ૬ વાગે દલાસ ના સીનીયર ભાઈ બહેનો મળે છે ને આનદ પરમોદ કરે છે તારીખ ૯ એપ્રિલ ના રોજ મીટીગ નુ આયેજન કરવામા આવેલ પહેલાં પ્રાથના કરવામાં આવેલ ત્યારબાદ જીતેનભાઈ શાહ (રીટાયર ફૂજીયોથેરપી ) ખુરશીમા બેસીને ૨૫ જાતની કસરતો કરાવી હતી શરુઆતમા બઘાને હળવો નાસતો અને ચા- કોફી આપવામા આવેલ



અન્ય બીજી ગેમ Bingo ગેમ રમાડી હતી
કેરમ ઘણા ભાઈબહેનો રમીને આનદ લેતા હતા. જે સભ્ય ભાઈ બહેનો જનમદિવસ હતો તેમના માટે birthday geet અને કેક કપીને ઊજવવામાં આવી હતી.
આજનુ ડિનર ગીતાબહેન અને મહેશ ભાઈ પંચાલ તથા ભારતીબેન પરમાર તરફથી હતુ પ્રમુખ ખેમચંદ નગરાણી એ સૌનો આભાર માનવામાં આવ્યો હતો..આવતી મીટીગની માહીતી સો ભાઈ બહેનો ને ઈમેલ થી જણાવવામા આવશે એમ જણાવાયું હતું.
