મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે પ્રભાતફેરી, સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કરાવ્યો..
આજ રોજ ડભોઇ વિધાનસભાના સુંદરપુરા ગામ ખાતે ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત માનનીય પ્રભારી મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે પ્રભાતફેરી, સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કરાવ્યો.. આ તકે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહસિંહ જાડેજા તેમજ કાર્યકર્તા મિત્રો સાથે ઉપસ્થિત રહી કાશીનાથ મહાદેવ મંદિરમાં આરતી નો લાભ લઇ સ્વચ્છતા અભિયાન માં જોડાયા.