આજ રોજ સિંધી સમાજના નવીન વર્ષ ચેટીચાંદના પવિત્ર તહેવાર નિમિત્તે શ્રી ઝૂલેલાલ ભગવાનના દર્શન કરવા ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂત (પૂર્વ ચેરમેન, જીઆઇડીસી) ઉપસ્થિત રહ્યા તેમજ શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે શ્રી રાજુભાઈ ઠક્કર, શ્રીમતી કૃપાબેન આચાર્ય (નગરપાલિકા પ્રમુખ), શ્રી જસુભાઈ પટેલ ઉપપ્રમુખ પાટણ જિલ્લા ભાજપ, શ્રી વિષ્ણુભાઇ પટેલ, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી જે. ડી.પટેલ, શ્રી ચીનુભાઈ બ્રહ્મભટ્ટ, કોર્પોરેટશ્રી કનુજી ઠાકોર તેમજ શ્રી રાજુજી ઠાકોર, નંદુભાઈ ગ્યાનચંદાની સહિત સિંધી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા