Breaking News

ગુજરાત સાથે “સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ” કરનાર યુ.એસ.એ.ના ડેલવેર સ્ટેટના ગવર્નર શ્રી જ્હોન કાર્ને અને તેઓ સાથેના પ્રતિનિધિમંડળ સાથે સ્વર્ણિમ સંકુલ માનનીય મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના કાર્યાલયે મુલાકાત કરી. 

આ પ્રસંગે ઉધોગના રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા‌. 

આઈ-ક્રિએટ, સ્ટાર્ટઅપ, ધોલેરા-ખાસ ઔધોગિક રોકાણક્ષેત્ર, સહીત વેપાર અને રોજગાર તથા ગુજરાતની ઔદ્યોગિક વિકાસનયાત્રા સહિત ભવિષ્યના સંભાવના અંગે ચર્ચા થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post