Breaking News

Default Placeholder

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આઈ એ એસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ માં ઉપસ્થિત રહીને ભક્તિ ભાવ પૂર્વક માં આદ્ય શક્તિની આરતી કરી હતી તેમજ ગરબા નિહાળ્યા હતા.


એસોસિએશનના પ્રમુખ શ્રીમતી શર્મિલ રાજકુમારે મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે સ્વાગત અભિવાદન કર્યું હતું.
મુખ્યસચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય ,હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ચતુર્વેદી સહિત આઈ એ એસ ઓફિસર એસોસિએશનના સભ્ય આઈ એ એસ અધિકારીઓ અને તેમના પરિવાર જનો આ ગરબા મહોત્સવ માં સહભાગી થયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post