Breaking News

નવી દિલ્હી, તા. 28-03-2022

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 183.26 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,859 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે

સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,567 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,83,829 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,270 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.29% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.26% છે

કુલ 78.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,32,389 ટેસ્ટ કરાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: