તા ૨૫.૦૬.૨૦૨૩ ના રોજ સવારે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈમોદી સાહેબના ૯ વર્ષ ના સેવા, સુશાસન, અને ગરીબ કલ્યાણ, ઘર ઘર સંપર્ક અભિયાન અને ૨૫ જૂન થી ૨૭ જૂન.અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આજે સિધ્ધપુર શહેર વોર્ડ નંબર ૧ વિજયલક્ષ્મી સોસાયટી અને આજુબાજુ ની સોસાયટીઓમાં માનનીય *કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે *ઘર-ઘર સંપર્ક દરમ્યાન સ્ટીકર લગાવ્યા, પત્રિકા વિતરણ કર્યું, નમો એપ ડાઉનલોડ કરાવી, સરલ એપ ડાઉનલોડ કરાવી, કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વિશે જાણકારી આપી તથા ૯૦૯૦૯૦૨૦૨૪ નંબર પર મિસ કોલ કરાવી સંપર્ક અભિયાનમાં લોકોને જોડ્યા અને વિસ્તારક યોજનાની શુભ શરૂઆત કરાવી.
આ પ્રસંગે મંત્રીશ્રી નિલેશભાઇ રાજગોર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ શ્રી જયેશભાઈ પંડયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્ય, વોર્ડના કોર્પોરેટરરશ્રી, સંગઠનના હોદેદારો, કાર્યકર ભાઇઓ-બહેનો સાથે જોડાયા હતા.