Breaking News

એકતા નગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા (આટોઇઆ)ના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા વાર્ષિક અધિવેશનમાં પ્રવાસન ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિ અને સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  જેની યાદી નીચે મુજબ છે.

ક્રમએવોર્ડ મેળવનારનું નામએવોર્ડનું નામકયા ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરી
પુર્ણા માલવથસાહસની ભાવનાસંશોધન, ધંધો અને સાહસ માટેના ઉત્સાહની માન્યતા
GHEઇમ્પેક્ટ વેન્ચર્સ પ્રા.લિ.ટકાઉપણું ચેમ્પિયનપર્યાવરણીય જવાબદારની ઓળખ, ટકાઉ પ્રવાસન પ્રથાઓ
૩  જંપીગ હાઇટ્સ (જંપીગ એડવેન્ચર પ્રા.લિ.)      ટ્રેલબ્લેઝર્સનવા સાહસિક પ્રવાસન ઉત્પાદનો
  ૪સ્કાય વોલ્ટસ (ઇ-ફેક્ટર ટુરીઝમ પ્રા.લિ.)
જર્ની ઓફ લદાખ
દુઇયા ટ્રેલબ્લેઝર્સ
રાણીપુરીલાઇફ ટાઇમ અચીવમેન્ટપ્રવાસન ક્ષેત્રે સાહસિક કામગીરી
શેખર બાબુહોલ ઓફ ફેમસાહસિક પ્રવાસન ક્ષેત્રે

******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: