



ઇન્ડો કેનેડીયન ચેમ્બર ઓફ કોમર્સના બિઝનેસ ડેલિગેટ સાથે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે મુલાકાત કરી. સાથે જ ભારત અને કેનેડાના ઉદ્યોગો વિશે ચર્ચા કરી.
આ પ્રસંગે કેમેરોન મેકે – કેનેડા હાઈકમિશનર , સુશ્રી નાદીરા હમીદ – ICBC સી.ઈ.ઓ., ધર્મેન્દ્ર ચુડાસમા – ICBC ગુજરાત ચેપ્ટર પ્રમુખ હાજર રહ્યા હતા.