Breaking News

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલકુા ક્રેડિટ સોસાયટી તથા દસકોઈ તાલકુા પ્રાથમમક
મિક્ષક સ ંઘના સયં ક્ુત ઉપક્રમેબાળકો માટેના પ્રોત્સાહન સમારંભનુંઆયોિન કરવામાં આવય.ું

“બાળ દેવો ભવ:”ની ઉત્કૃષ્ટ ભાવનાથી મિક્ષણ કાયયકતાય મિક્ષકોના મન અનેકમય અને
હૃદયમાં બાળકોનું ડહત સમાયેલું હોય છે. આ ઉમદા ભાવના સાથે બાળકોના ડહત અને
આન ંદનેજાળવી રાખવાનું ઉત્તમ કાયય અમદાવાદ જિલ્લાના દસ્ક્ક્રોઇ તાલકુામાં ઘણા સમયથી
થતુંઆવયું છે.

છેલ્લા 5 વર્યથી તે સમયના સ ંવેદનિીલ જિલ્લા પ્રાથમમક મિક્ષણ અમિકારી શ્રી
મહિે ભાઈ મહતે ાની પ્રેરણા તેમિ માર્યદિયનથી મિક્ષકો દ્વારા આ કાયયક્રમનું આયોિન કરવામાં

આવેછે. આ કાયયક્રમથી બાળકોમાં આન ંદનો વિારો થાય છેતેમિ મિક્ષકોમાં પણ આન ંદ અને
ઉત્સાહ િોવા મળેછે.

આ કાયયક્રમ અંતર્યત દસકોઈ તાલકુાના મિક્ષકો તથા તાલકુા ટીચસય કો. ઓપરેડટવ
સોસાયટી અનેદસકોઈ તાલકુાના મિક્ષક સ ંઘ દ્વારા સ્ક્વેચ્છાએ દાન સરવાણી કાયયક્રમ યોજાયો.
આ કાયયક્રમમાં દસક્રોઈ તાલકુાની સરકારી િાળામાં િોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 125
અનાથ બાળકોનેડદવાળી જેવા તહવે ારના સમયેપ્રસ ંર્ ચચત્રો તેમિ મિક્ષણ માટે િરૂરી હોય
તેવી 6,000 રૂમપયાની કીટનું મવતરણ કરવામાં આવય. ું જેમાં મીઠાઈ, ડ્રાયફ્રુટ, બ્લન્ેકેટ્સ,
મિયાળા માટેના ર્રમ કપિા, સ્ક્કલૂ બેર્, સ્ક્કલૂ માટે િરૂરી સામાન સાથેઆ કીટમાં રૂમપયા
8,000 ના ટેબલટેનું પણ મવતરણ કરવામાં આવય. ું આટલું િ નહીં પરંત, ુ સમગ્ર કાયયક્રમમાં
ઉપસ્સ્ક્થત રહને ાર બાળકો તથા વાલીઓનેઆવવા િવાની વયવસ્ક્થા તેમિ ભોિનની પણ
વયવસ્ક્થા મિક્ષકો દ્વારા કરવામાં આવી હતી.

આ દાન વહચેં ણી કાયયક્રમ માટે ચાલુવર્ય દરમમયાન રૂમપયા 5 લાખ જેટલી દાનની
રકમ મિક્ષકોએ પોતાના િ દ્વારા એકમત્રત કરી હતી. ત્યારબાદ સમગ્ર દાનની રકમ દસકોઈ
તાલકુાના સરકારી િાળાના પાત્રતા િરાવતા બાળકોનેકીટ સ્ક્વરૂપેવહચેં વામાં આવી.

આ સમગ્ર કાયયક્રમ બાદ બાળકોમાં આન ંદનો વિારો થયો તેમિ મિક્ષકોમાં પણ આન ંદ
અનેઉત્સાહ િોવા મળ્યો. તહવે ારના સમયમાં મિક્ષકો દ્વારા સામાજિક ડહત સચવાઈ રહેઅને
અનાથ બાળકોને માતા-મપતા તેમિ સ્ક્નેહી-સર્ાની ખોટ ન સાલે તે માટેનું ઉત્કૃષ્ટ કામ
કરવામાં આવય. ું

આ કાયયક્રમમાં દસકોઈ તાલકુા ટીચસય તાલકુા પ્રાથમમક મિક્ષક સ ંઘ, તાલકુાના મિક્ષકો,
આચાયો, અમિકારીઓ, બાળકો તથા અન્ય વાલીમમત્રો હાિર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post