મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાના આશીર્વચન લીધા
*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત ‘શ્રીમદ ભાગવત
જ્ઞાનયજ્ઞમાં’ સહભાગી થયા હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાના આશીર્વચન
લીધા હતા.
*
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા નિરમા પ્લોટમાં 27 ફેબ્રુઆરી સુધી જાહેર જનતા માટે ‘
શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં’ નું આયોજન કરવામાં આવ્યું છે.